SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૨ : રત્નત્રયી ઉપાસના કાકા - નકારક કકકકક કકક તો સ્તવન માળા ભાવનાના નૂતન સ્તવનો છે ઓ પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા.... ૨ પંખીડા તું ઉડી જાજે સિદ્ધાચળ રે. ૨ દાદાને કહેજો રે કે પૂજનમાં આવે રે. ૨ મારા વહાલા રે સોનીડા વીરા તમને વિનવું રે ' મારા દાદાને કાજે રે રૂડા મુંગટ લાવજે રે, હે સારા લાવજે સુંદર લાવજે શોભે તેવા રે.. ઓ. પં. મારા વહાલા રે માલીડા વીરા તમને વિનવું રે મારા દાદાને કાજે રે સુંદર હાર લાવજે રે, હે સારા લાવજે સુંદર લાવજે, શોભે તેવા રે. ઓ. પં. મારા વહાલા રે કંદોઈયા વીરા તમને વિનવું રે , મારા દાદાને કાજે રે સુંદર મિઠાઈ લાવજે રે. હે સારી લાવજે સુંદર લાવજે શોભે તેવી રે. ઓ પં... (૧). હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા...તારી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી; અવળી ને સવળી કરનારા...તારી. હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા...તારી. ધર્મ તો ધમઓથી જ રહેવાનો છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy