________________
૫૮૨
પ૮૨
૦ રત્નત્રયી ઉપાસના જીરે મુસલે તંદુલ કાઢીયે રે, અરે સંસારથી જણ કાઢો જોય –
પ્રભુને એમ પાંખીયાએ (૩) જીરે ઈન્દ્રાણી પૂછે વેવાણોને રે, અરે રવૈયો(૩) ગોળીએ હોય
પ્રભુને કેમ પોખીયાએ જીરે રવૈયે માખણ નીપજે રે, રે સંસાર સાણરસ હોય -
પ્રભુને એમ પાંખીયાએ (૪) જીરે ઈન્દ્રાણી પૂછે છે વેવાણોને રે, કરે ત્રાક(૪) તે રેંટીએ હોય
ત્રાક કેમ – પોખીયાએ જરે ત્રાકે સૂતર નીપજે રે, રે સંસારથી અર્થ કાઢો ધોય
વ્યાકે એમ પોંખીયાએ (૫) જીરે ઈન્દ્રાણી પૂછે વેવાણોને રે, અરે સરીયો(૫) કુંડાને હોય
| સરીયે કેમ - પોંખીયાએ સરીયાથી વસ્તુ સહુ નીપજે રે, અરે મંગલ ધર્મથી
એમ સરીયે એમ – પોખીયાએ (૬) જીરે પાંચ મંગલ એમ પરવડાં રે, અરે આદરે સઘળા લોક -
પ્રભુને એમ પોખીયાએ જીરે તેહ કારણ હા કરું રે, જીરે શું જાણે દેવતા લોક –
પ્રભુને એમ પોંખીયાએ (9)
પ્રાચીન સાહિત્યોદ્ધારક આચાર્યદેવ જિનેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત
રાગ - (મીઠા લાગ્યા....યા...રૂડો લાગે છે....) હોશે હોશે જાશે પ્રભુજીને પોંખવા, સોદ્ધગણ હર્ષ ન માય રે,
પ્રેમે પ્રેમે પ્રભુજીને પોખીએ,
જ
કહાન્ટા-જન્મજ* --**--**--- -----
-
નસીબથી ધનવાન બની શકાય પણ બુદ્ધિશાળી ન બની શકાય.