________________
પ્રભુ પોંખણાના ગીત
પ૮૧
પ૮૧
કિકકકક કકક કકકરનાર પ્રકા -કારતક જ નામ
નવફ.* *#મારા
પ્રભુ પોખણાના ગીત
શ્રી જિનરાજને પોંખવામાં આવે આવે સૈયરનો સાથ, નિણંદને પોંખવાએ ગાવે ગાવે સોહાગણ નાર નિણંદનેએ-ટેક
ધ્વજ પૂજન અભિષેકમાંએ, કરો સામઈયામાં સાર, નિણંદને વલી વરઘોડામાં સાર નિણંદને - ઈંડી પિંડી ધૂસરને મૂસલએ, રવૈયો સંપૂટ કરાયા જિણંદને-મંગલદ્રવ્ય કરે પુંખણાએ સંઘને મંગલ થાય નિણંદને – ૨ પૂર્વે ઈન્દ્રાણીએ પોખીયાએ, વિધિ વિનય એક તાર જિણંદને હેતુ ગુરૂગમ ધારીએએ ટાળવા કર્મ સંભાર નિણંદને – ૩ કુંકુમ અક્ષત વધાવીયાએ, મોતીએ તે મોડ ધરાય નિણંદને સુંદરી શિર ધરી ઘાટડીએ લળીલળી પ્રણમે પાય નિણંદને ૪ કરણી એ ભરણી પુણ્યનીએ, મલમલી વનિતા વૃંદ જિણંદને કરશે તરશે અનુક્રમે એ, એમ કહે ખીમચંદ જિણંદને -
જીરે ઈંદ્રાણી પૂછે વેવાણોને રે, જીરે શી કરી કરણી તમે એહ,
' પ્રભુને કેમ પોંખીયાએ જીરે અમે તેમાં સમજ્યા નહીં રે, અરે કારણ દાખવો તેહ –
પ્રભુને પોંખીયાએ...(૧) જીરે પહેલું તે ધોંસરું (૧) આર્યું રે જીરે ઘોંસરું ગાડલે હોય -
પ્રભુને એમ પાંખીયાએ જીરે સંસારે ધોસરું નાખીયું રે જીરે સંસારથી પાર પામે સોય -
ધોસરે એમ પાંખીયાએ (૨) જીરે ઈન્દ્રાણી પૂછે વેવાણોને રે, રે મુસલ(૨) ખાંડણીએ હોય
- પ્રભુને કેમ પોખીયાએ
* જ
આતંતપ
સોંગ” એટલે એક માત્ર મોક્ષનો સાચો અભિલાષ.