________________
૫૮૦
રત્નત્રયી ઉપાસના
આજ વગડાવો હે આજ વગડાવો વગડાવો, ડાં શરણાઈ ને ઢોલ,
હે શરણાઈ ને ઢોલ, નગારાં, શરણાઈ ને ઢોલ. આજ... આજ નાચે રે ઉમંગ, અંગ અંગમાં રે લોલ (૨)
' તો એવો રે રંગાણો પ્રભુ રંગમાં રે લોલ, . હું તો ગાવું ને ગવરાવું રૂડા ભક્તિના બોલ... આજ.. આજ આવ્યો રે અવસર અમ આંગણે રે લોલ (૨)
બાંધો આસોપાલવના તોરણિયાં રે લોલ, હે આજ આનંદ ઉભરાય તનમનમાં... આજ..
આવો આવો સ્નેહીઓ, સહુ આંગણે રે (૨)
અમે વાટલડી જોઈ બેઠા બારણે રે લોલ, હે પ્રેમે પધારો બોલો પ્રભુજીના બોલ.. આજ..
| 勇闖
ધૂમ પડે ધરતી તપે રે વા વા ધૂમ પડે ધરતી તપે રે, વા વા પડે રે નગારાં રી ઠોર
પ્રભુજી થોરી જેનમાંય રે.. ઘોડીરા ઘુંઘર વાજના રે, રોલે ઝપડે રમઝોળ...પ્રભુ નાભિરાજા કેરો ચાલોરે, માતા મરૂદેવી સાથ..પ્રભુ ઈણરેશત્રુંજયરા મારગેરે, ઝીણો ઝીણો ઉડેરે ગુલાલ...પ્રભુ વા વા ઉડતાં પંખેરૂં ને પૂછીયેરે, શત્રુંજયતરોક દૂર...પ્રભુ પાપીરે કાંટો ભાંગીયોરે, ધર્મી દોડ્યો જાય..પ્રભુ....
મકરસન્ન કરવાના
કદના કારાક્ષના
પારકાં મોઢાં જોઈને જીવવું કે સંસારમાં ભટકવું તે બન્ને એક છે.