SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મ.ભ.ના ૨૭ ભવનું સ્તવન મારે આંગણે વુઠ્યા અમૃત દૂધે મેહુલા, મારે આંગણે ફલીયા સુરતરૂ સુખના કંદ. હાલો ૦૧૭ ઈણિ પરે ગાયું માતા ત્રિસલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વરણવ્યું વીરનું હાલરૂં, જય જય મંગલ હોજો, દીપવિજય કવિરાજ. હાલો ૦૧૮ 新 筑 શ્રી મહાવીર ભગવાનના સત્તાવીશ ભવનું સ્તવન દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય, ભવ સત્તાવીસ વર્ણવું, સુણતાં સમકિત થાય. ૧ સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય, જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય. ૨ વીર જિનેશ્વર સાહિબો, ભમીયો કાલ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩ ઢાળ ૧ લી (રાગ: કપૂર હોયે અતિ ઉજલો રે) (હે રામચંદ્ર કહે ગયે સીયા) પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર, કાષ્ઠ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે, પ્રાણી ધરિયે સમકિત રંગ, જિમ પામીયે સુખ અભંગ રે, પ્રાણી ૦૧ મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય; દાન દેઈ ભોજન કરૂં રે, તો વંછિત ફલ હોય રે. પ્રાણી ૦૨ મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ; પૂછે કીમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાથ વિયોગ રે. પ્રાણી ૦૩ હરખભેર તેડી ગયો રે, પડિલાભ્યા ભોજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળાં કરૂં ૫૫ મુનિરાજ; આજ રે. પ્રાણી ૦૪ ભૂલમાંચ ગુરુદ્રોહ કરશો નહિ. એમની હાય તરત પરચો આપ્યા વિના રહેતી નથી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy