________________
પ૬૪
રત્નત્રયી ઉપાસના
તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હોશ અધિકો પરમાનંદ, હાલો ૦૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો, વળી સુડા મેના પોપટ ને ગજરાજ; સારસ કોયલ હંસ તીતર ને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલો ૦૧૨ છપ્પન કુમારી અમરી જલ કળશે નવરાવીએ, નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફૂલની વૃષ્ટિ કિધી યોજન એકને માંડલે, બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી. હાલો ૦૧૩ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીએ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારી, કોટિ કોટિ ચંદ્રમા, વળી તન પર વાળ્યો ગ્રહગણનો સમુદાય. હાલો ૦૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી હોટે સાજ;
સાSિ! “૮િ સાજે; પસલી ભરશું શ્રીફળ ફોફળ નાગરવેલશું; સુખડલી લેશું નિશાળીયાને કાજ. હાલો ૦૧૫ નંદન નવલા મ્હોટા થાશો ને પરણાવશું, વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખા સરખી વેવાઈ વેવાણોને પધરાવશું, વરવહુ પોખી લેશું જોઈ જોઈને દેદાર. હાલો ૦૧૬ પીયર સાસર મ્હારા બેઉ પખ નંદન ઉજળા, મહારી કૂખે આવ્યા તાત પનોતા નંદ;
-
તન ::
#+ + + ન
=
૬+નનનનન
અધિરતાથી વિચાર-શનિ કુંઠિત બનતી જાય છે. ધીરજથી માર્ગ મળી જાય છે.