________________
શ્રી મહાવીર સ્વામીનું હાલરડું
પકડ
કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો, મેં તો પહેલે સુપને દીઠો વિશવાવીશ. હાલો ૦૬ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દેવર છો સુકમાલ; હસશે ભોજાઈઓ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી શુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી હું સા દેશે ગાલ. હાલો ૦૭ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો, નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણેજા સુકુ માલ, હસશે હાથ ઉછાળી કહીને ન્હાના ભાણેજા; આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ. હાલો ૦૮ નંદન મામા મામી લાવશે ટોપી આંગલા, રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર; નીલાં પીળાં ને વળી રાતાં સર્વે જાતિનાં, પહેરાવશે મામી મારા નંદ કિશોર. હાલો ૦૯
નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, . નંદન ગજવે ભરવા લાડુ મોતીચૂર;
નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં, નિંદન મામી કહેશે આવો સુખ ભરપૂર. હાલો ૦૧૦ નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજીને બહેન તમારી નંદ;
ch આ મારી સામગ્રી છે એવો વિચાર આવે ત્યારે અભિમાનનો ભાવ ચઢવા માંડે છે.