________________
પ૧૮
' રત્નત્રયી ઉપાસના
જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ, તે તીર્થેશ્વર પ્રણમિએ, ભવજલ તારક નાવ. ૧૫ સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, છેદી જે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ-શુદ્ધ-સંવેગ-રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, મિથ્યામતિ સવિ ાય. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલોકે સુરસુંદરી, મળી મળી થોકે થોક; તે તીર્થેશ્વર પ્રણમિએ, ગાવે જેહના શ્લોક. ૧૯ યોગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિએ, હુવા અનુભવ રસ લીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર-અસુર નર-કિન્નરો, રહે જે હની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામે લીલ વિલાસ. ૨૨ મંગલકારી જે હની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રણમિએ, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ કૌશિક જેહને, દેખી ઝાંખી થાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સવિ તસ મહિમા ગાય. ૨૪ સૂરજકુંડના નીર થી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, જસ મહિમા ન કહાય. ૨૫
* * * કાનન + માં જ રાજ
મન
જ
ન
ધર્મ આજ્ઞા જ સર્વથી શ્રેષ્ઠ માનવી.