________________
ચાતુર્માસ આરાધના વિધિ.
પ૧૧
ભણાવવી તથા આંગી રચાવવી. ૬. હંમેશાં ત્રણ પ્રદક્ષિણા તથા એક વાર દાદાજીના મંદિરને ફરતી
૧૮ પ્રદક્ષિણા દેવી. ૭. નવ સાથીયા તથા નવ ફળ, નવ નૈવેદ્ય મૂકવાં. ૮. “શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” કહી નવ
લોગસ્સનો કાઉસગ્ગ દરરોજ કરવો. ૯. હંમેશાં શક્તિ મુજબ અષ્ટપ્રકારી પૂજા કરવી. ૧૦. એક વખત ૧૮ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. ૧૧. શક્તિ હોય તો ચઉવિહારો છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી. ૧૨. ઘેટીની પાયગે, રોહિત શાળાની પાયગે, અને શેત્રુંજી નદીની
પાયગેથી એકવાર તો અવશ્ય જાત્રા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ ને દોઢ ગાઉની પ્રદક્ષિણા કરવી. આ રીતે બધી મળીને
કુલ ૧૦૮ જાત્રાઓ કરવી. ૧૩. નવ વખત નવ ટૂંકનાં દર્શન કરવાં, નવ ટૂંકમાં દરેક ટૂંકના
મૂલનાયકની પાસે ચૈત્યવંદન કરવું. * બે અઠ્ઠમ તથા સાત છઠ્ઠની વિધિ અ. નામ ૧ શ્રી સહસા કમલા નમ: ૨ શ્રી ઋષભ સર્વજ્ઞાય નમઃ ૩ શ્રી પુંડરીકગણધરાય નમઃ ૪ શ્રી વિમલગણધરાય નમ: ૫ શ્રી શત્રુંજયગિરિવરાય નમઃ ૬ શ્રી હરિગણધરાય નમઃ ૭ શ્રી બાહુબલીગણધરાય નમઃ ર૦ ૮ શ્રી સહસ્ત્રાદિ ગણધરાય નમઃ ૨૧ ૯ શ્રી કોડિગણધરાય નમઃ ર૦
ના
-
ધીરજ ક્યારે પણ મૂકવી નહીં.