________________
૫૧૦
વ્યાખ્યાન શ્રવણ
*ગુરુદેવની સેવા * વિગય ત્યાગ
★
રત્નત્રયી ઉપાસના
નિત્ય એકાસણાનું તપ બ્રહ્મચર્યનું પાલન વિષય કષાયનો ત્યાગ.
* વિધિપૂર્વક સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા દેવસીઅ પ્રતિક્રમણ બાદ સંથારા પોરિસી સાંભળવી પ્રતિદિન શ્રી શત્રુંજય મહાતીર્થાય નમઃ (૨૦ માળા) નવકાર મહામંત્રની ૧૦ બાંધી માળા.
ફાગણ સુદ આઠમ દશહજારને દા વર્ષે એક વખત શત્રુંજય ઉપર આવે. પહેલું પગથીયું તળેટી, બીજું ઘેટીની પાયગે અને ત્રીજું રાયણ પગલાં એવા પૂર્વ નવ્વાણું વાર આવ્યા.
(૨) નવાણું યાત્રાની વિધિ
૧. નવાણું યાત્રા કરનારે નીચે લખેલા પાંચ સ્થળે દરરોજ ચૈત્યવંદન કરવાં જોઈએ. (૧) ગિરિરાજની સન્મુખ તળેટીએ, (૨) શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે, (૩) શ્રી રાયણના પગલાંએ; (૪) શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે, (૫) મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરે તથા એક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઈએ.
૨. નવાણું યાત્રા કરનારે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી એટલે નવાણું યાત્રા પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂરા થાય. ૩. નવાણું યાત્રા કરનાર મનુષ્યે હંમેશાં બે વખત પડિક્કમણું કરવું, સચિત્તત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને શક્તિ હોય તો એકાસણું કરવું, ભૂમિ સંથારો કરવો, પગે ચાલીને યાત્રા કરવી. ૪. ૯૯ યાત્રાઓ ગિરિરાજની કરવી. ઉપરાંત બીજી ઘેટી પાગની નવ મળી કુલ ૧૦૮ યાત્રાઓ કરવી.
૫. યથાશક્તિ રથયાત્રાનો વરઘોડો ચઢાવવો, નવાણું પ્રકારી પૂજા
===
ચરિત્રને અદ્ભુત કરવું.