________________
ચાતુર્માસ આરાધના વિધિ
જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં, ભવનિવ્યેઓ મગાણુસારિઆ ઈટ્ન-લ-સિદ્ધિ. ૧. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ, સુગુરુ-જોગો તવ્યયણ-સેવણા
આભવમખંડા. ૨
(પછી હાથ નીચા કરીને)
વારિજ્જુઈ જઈવિ નિયાણ બંધણું, વીયરાય તુહ સમએ, તવિ મમ જ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. ૩ દુસ્ખÐઓ કમ્મક્ખઓ, સમાહિ મરણં ચ બોહિલાભો અ. સંપજ્જ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણેણં. ૪ સર્વ મંગલ-માંગલ્યું, સર્વકલ્યાણ કારણ, પ્રધાનં સર્વ ધર્માંણાં, જૈનં જયતિ શાસનમ્. ।
(પછી ખમાસમણ આપી અવિધિ આશાતના માટે મિચ્છામિ દુક્કડં બોલવું.) 卐圖卐
(૧) ચાતુર્માસ આરાધનાવિધિ
દૈનિક કાર્યક્રમ
૫૦૯
* નવકાર મંત્રનું સ્મરણ.
* પ્રતિદિન સવારે રાઈઅ પ્રતિક્રમણ.
સામાયિકમાં વસ્ત્રોનું પડિલેહણ. * સામૂહિક ભક્તામરનો પાઠ. * જયણાપૂર્વક તલેટીની યાત્રા.
* આઠ થુઈ દ્વારા દેવવંદન. * સમૂહ ચૈત્યવંદન
* પૂજ્ય ગુરુ મહારાજને વંદન
* ઈરિયાવહિયા કરી શ્રી શત્રુંજય મહાતીર્થં આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છું. વંદનવત્તિયાએ અન્નત્થ કહીને નવ લોગસ્સનો કાઉસ્સગ કરવો.
* શ્રી શત્રુંજય મહાતીર્થાય નમો નમઃ (નવ ખમાસમણ દેવા)
od
ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરવી.