________________
SHOK
(૧૦૪) શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ખેતરવસી, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી મહાદેવા પાર્શ્વનાથાય નમઃ સંસારમાં સહુ દેવ જોયા તુજ સરિખો ના મળે, કેઈક રાગી દ્વેષીને કેઈ વાસનાએ ટળવળે, વીતરાગી સાચા દેવ છો, મહાદેવ તેથી આપ છો, ‘“મહાદેવા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
બે
45%
(૧૦૩) શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ડૉ. ઉત્તમરામ સ્ટ્રીટ, નિશાળ ફળિયા, રાંદેર, સુરત ૐ હ્રીં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ જે પ્રભુના દર્શનથી સહુ આપદા દૂરે થતી, ને જે પ્રભુના સ્પર્શથી સહુ સંપદાઓ મળી જતી, વિઘ્નો હરી શિવમાર્ગના, જે મુક્તિ સુખને આપતા, ‘‘વિઘ્નહરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૧૦૫) શ્રી આનંદા પાર્શ્વનાથ શ્રી આનંદા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ઉબરી, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા ૐ હ્રીં શ્રી આનંઠા પાર્શ્વનાથાય નમઃ પ્રભુતું સદાનંદ, તું ચિદાનંદ, તું સહજ આનંદ છે, પણ નાથ મારો જીવડો, એક વાસનાનો કંદ છે. મુજ કર્મકંદ ઉચ્છેદશો, તો એજ પરમાનંદ છે, “શ્રી આનંદા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.