________________
(૧૦૬) શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ચારૂપ, તા. પાટણ, જિ. મહેસાણા ફૉ હ શ્રી ચારૂપ પાર્શ્વનાથાય નમઃ ચારૂપ તીર્થે ચાર રૂપ કરતી પ્રતિમા આપની, જેતા ઠરે નયનો અમારા ને ઠરે મોહ તાપણી, અષાઢીના પ્યારા પ્રભુલાશે ધૂન અજપાજાપની, “ચારૂપ” પારસનાથને ભાવે કરું હું વંદના.
1)
-
NATE
(૧૦૭) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ પાર્શ્વનાથ લેન, ભદ્રકાલી, નાસિક સિટી-પર૨૦૧ કુંૐ હ્રીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ ચિંતામણિ ચિંતા હરે એવી પ્રતિષ્ઠા આપની, સમૃદ્ધિ આપે પાપ કાપે એ નામના તુજ જાપની, નાસિક તીર્થે નીલવર્ણા નેત્ર દીપક છો તમે, ચિંતામણિ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
07-
15
0.
(૧૦૮) શ્રી ગોડીજી પાર્શ્વનાથ
શ્રી ગોડીજી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ વિજય વલ્લભ ચોક, પાયધુની, મુંબઈ-૪ (મહા.)
છે હીં શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ મુંબઈ નગરની રિદ્ધિને સમૃદ્ધિના જે મૂળ છે, મુજ આતમાની સિદ્ધિ કાજે જે પ્રભુ અનુકૂળ છે, તુજ મિલનની આશા મહીં મન મારું વ્યાકુળ છે, ‘શ્રી ગોડીજી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.