SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ સંસ્થાપન શરાફ બજાર, મુ.પો. અમલનેર, જિ. જલગાંવ ૐ હ્રીં શ્રી ગિરૂ પાર્શ્વનાથાય નમઃ ગિરૂઆ ગુણો ગણાયના ગિરૂ શ્રી પારસનાથના, ગિરૂઆ બનાવે ભક્તને બંધન હરી મોહપાસના, ગિરૂઆ જિનાલયમાં બિરાજે અમલનેર મુકામમાં, “શ્રી ગિ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. SURSS JS 11/ SSC (૧૦૨) શ્રી વિમલ પાર્શ્વનાથ શ્રી વિમલ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ વાણિયાવાડ, મુ.પો. છાણી, સ્ટે. વડોદરા (ગુજ.) ૐ હ્રીં શ્રી વિમલ પાર્શ્વનાથાય નમઃ હૈ વિમલ પારસ વિમલ કરો सुन કર્મ મલ ઉચ્છેદીને, મુજ હૃદય કમલે વાસ કરજો, અવગુણો સહુ ભેદીને, તુજ નયન કમલો પેખીને મુજ મન ભ્રમર લલચાય છે, ‘‘શ્રી વિમલ’” પારસનાથને ભાવે કરું હું વંદના. ઓમ Long F (૧૦૧) શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. નેર, જિ. ધુલિયા-૪૨૪૩૦૩ (મહા.) ૐ હ્રીં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ જેમ કામધેનુ કામઘટને સુરતરૂ ઈચ્છા પૂરે, પણ કલિકાલે તે બધા તુજમાં સમાયા કહું ખરે, છે નેરનો તું નાથ તારી પેર જગમાં ના જડે, ‘‘મનોવાંછિત’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy