________________
USEFU
(૯૮) શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. શિરપુર, તા. વાસિમ, જિ. આકોલા(મહા.) ૐ હ્રીં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથાય નમઃ ખરદુષણે તુજને ભરાવ્યા, નિરખતા નયના હસે, શિરપુર તણો શિરતાજ તું અંતરિક્ષમાં અધ્ધર વસે, તું અંધને કરે દેખતો દેખાડ મુક્તિ બારણા, ‘‘શ્રી અંતરિક્ષ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
2 GJS 9
GS 529 (
-
46
(૯૭) શ્રી મક્ષી પાર્શ્વનાથ શ્રી મક્ષી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પી.સી.ઓ. મક્ષી, જિ. ઉજ્જૈન ૐ હ્રીં શ્રી મક્ષી પાર્શ્વનાથાય નમઃ
છત્ર સ્વરૂપ તુજ ફેણમાંથી ધાર વહેતી દુગ્ધની, પરચો બતાવ્યો ગીઝનીને અરજી સુણો આ મુગ્ધની, હું મક્ષી પારસ મોક્ષ દેજો રક્ષી-રક્ષી મોહથી, ‘‘શ્રી મક્ષી’’પારસનાથને ભાવે કરું હું વંદના.
JsO6
(૯૯) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ કુંભોજગિરિ તીર્થ, પો. બાહુબલી હાથકણંગલા, જિ. કોલ્હાપુર ૐ હ્રીં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ કેશરતણી વૃષ્ટિ થતીને અમીતણાં ઝરણાં ઝરે, કુંભોજગિરિએ બેસણા, તું નામ જગવલ્લભ ધરે, વલ્લભ ગણે મુજને પ્રભુતો આતમા મારો ઠરે, ‘‘શ્રી જગવલ્લભ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.