________________
પોષહ લેવાની વિધિ
૪૮૩
- 5 6 : *
- -: GR
એ આઠ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રડી પેરે પાળી નહીં, ખંડણા વિરાધના થઈ હોય, તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તે પછી ચૈત્યવંદન કરી, પચ્ચકખાણ ઉચ્ચરવું.
મધ્યાહ્નના દેવ વાંદવાના વખતે દેહરે ગયા હોઈએ, અને દેહરામાં દેવ વાંદવા હોય, તો ઈરિયાવહિયા કરી, ગમણાગમણે આલોવીને દેવ વાંદવાં. પછી પચ્ચકખાણ ઉચ્ચરવું. ચોમાસામાં દેહરે દેવ વાંદવા હોય તો પોસહશાળામાં કાજો લઈને જવું.
પોસહશાળાએ આવીને દેવ વાંદવા હોય તો ત્યાં આવીને પણ ઈરિ. ગમણા. કરીને દેવ વંદાય, પરંતુ ચોમાસામાં મધ્યાહ્નનો કાજો, પૂવક્ત કાજે લેવાના વિધિ પ્રમાણે લઈ લીધા) પછી વંદાય. પછી વિધિથી પચ્ચખાણ પારવું.
૮. પચ્ચકખાણ પારવાનો વિધિ ૧ પ્રથમ “ઈરિયાવહિયા” પડિકકમવા. પછી “જગચિંતામણિ'
ચૈત્યવંદનથી માંડી જ વીયરાય” સુધી કહેવું ૨ પછી ખમા.” દઈ, સક્ઝાયનો આદેશ માગી, નવકાર કહી “મહ
જિણાણ'ની સક્ઝાય કહી, ખમા. દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. પછી “ખમા.” દઈ ઈચ્છા.” “પચ્ચકખાણ પારું ?' યથાશક્તિ કહી “ખમા.” દઈ ઈચ્છા. પચ્ચખાણ પાયું” “તહત્તિ” કહી, જમણો હાથ કટાસણા, અરવલા ઉપર સ્થાપી, એક નવકાર’ ગણી પચ્ચખાણ કર્યું હોય તે કહીને પાળવું. તે આ પ્રમાણે –
આયંબિલ વગેરેનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસી, સાઢપોરિસી, સૂરે ઉગ્ગએ પુરિમઢ મુઠિસાહિએ પચ્ચકખાણ કર્યું. ચઉવિહાર, આયંબિલ,
માનતા માનવી નહીં કે અયોગ્ય પૂજન કરવું નહીં.