________________
પોષહ લેવાની વિધિ
YUG
**
***
8 13
ક જ
પ્રમાણ
પડિલેહેહ) ઈચ્છે” કહી બેસીને મુહપત્તિ પડિલેહવી. ખમાસમણ દઈ “ઈચ્છે'. પોસહ સંદિસાહું ? (ગુરુ કહે – સંદિસાવેહ) ઈચ્છે' કહી ખમાસમણ દઈ ઈચ્છા. પોસહ ઠાઉ? (ગુરુ ઠાએહ) ઈચ્છે કહી ઊભાઊભા એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવો” એમ કહી ગુરુ મહારાજ પાસે, ગુરુ ન હોય તો વડિલ પાસે પોસહ પચ્ચખાણ દંડક સૂત્ર ઉચ્ચરવું.
(પોસંહનું પચ્ચકખાણ) કરેમિ ભંતે ! પોસહં આહારપોસહં દેસઓ સવ્વઓ શરીરસકારપોસહં સવઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવાવારપોસહં સવઓ, ચઉવિહં પોસહં કામિ જાવ દિવસ (અહો-ર૪) પજુવાસામિ દુવિહં તિવિહેણં, માં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિફકમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ. - ૨. પછી સામાયિક મુહપત્તિ પડિલેહુના આદેશથી માંડીને ત્રણ નવકાર ગણીને સાય કરવા સુધી સામાયિક લેવાનો દરેક વિધિ કરવો.
૩. ત્યાર પછી રાઈઅ પ્રતિક્રમણ બાકી હોય તો કરવું. (જો સવારમાં ઉઠીને પોસહ લીધાં પહેલાં પ્રતિક્રમણ કરી લીધું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નહિ, પરંતુ તેમાં નીચે પ્રમાણે ફેરફાર કરવો. (૧) સાત લાખ અને અઢાર પાપસ્થાનકને બદલે ગમણાગમણે આલોવવું.
(ગમણાગમણે સૂત્ર પેજ નં. ઉપર છે.) (૨) “જાવ નિયમને બદલે “જાવ પોસહં બોલવું. (૩) ચાર થાય બાદ નમુત્થણ કહીને ખમા. ઈચ્છા. બહુવેલ સંદિસાહું ?
(ગુરુ સંદિસાવેહ) ઈચ્છે કહી બીજું ખમા. આપી ઈચ્છા. બહુવેલ કરશું? (ગુરુ: કરજો) ઈચ્છે કહેવું. પછી ચાર ખમાસમણ પૂર્વક આચાર્યાદિને વંદન, પછી અઢાઈજેસુ, પછી બે ચૈત્યવંદન કરવાં.
કોઈને ઉપકાર ઓળવવો નહીં.