________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
૪૭.
કહાય; માસ પાસ છઠ્ઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય. તપ વર. ૧. પણ અક્ષયનિધિ પર્વ પજુસણ, કેરો કહે જિનભાણ, શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવચ્છરી પરિમાણ તપ વર. ૨. એ તપ કરતાં સર્વ સદ્ધિ વરે, પગ પગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન. તપ વર. ૩. પરમસ્તરથી કર્મ બંધાણું, તેણે પામી દુખ જાય; એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ. તપ વર. ૪. જ્ઞાનપૂજા મૃતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સોહાવે; સોવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ ક્રમે ભાવે. તપ વર. ૫. જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દોય તિન વરસ; વરસ ચોથે મૃતદેવી નિમિત્તે, તે તપ વસવાવીસ. તપ વેર. ૬. એણે અનુસાર જ્ઞાનતણું વર, ગણણું ગણીએ ઉદાર; આવશ્યકાદિ કરણી સંયુત, કરતાં લહે ભવપાર. તપ વર. ૭. ઈહભવ પરભવ દોષ આશંકા, રહિત કરો ભવી પ્રાણી; જે પર પુદગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વર નાણી. તપ વર. ૮. રાતિજગા પૂજા પરભાવના, હય ગય રથ શણગારીજે; પારણાદિન પંચશબ્દ વાજે, વાજંતે પધરાવીજે, ત૫ વર. ૯. ચૈત્યવિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણા વળી દીજે; કુંભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢોઈએ. તપ વર. ૧૦. રાધનપુરે એ તપ સુણી બહુજન, થયા ઉજમાળ તપકાજે; એહમાં મુખ્ય મંડાણ ઓછવમાં, મસાલીયા દરવાજ. તપ વર. ૧૧. સંવત અઢાર તેંતાલીસ વરસે, એ તપ બહુ ભવી કીધો; શ્રી જિન ઉત્તમ પાદ પસાયે, પદ્મવિ ફલ લીધો. તપ વર. ૧૨
ત્યાર પછી જય વિયરાય. કહી, સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી નમોહત કહી,
સુઅદેવયા ભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાયું, તેસિં ખલેઉ સયય, જેસિં સુઅસાયરે ભત્તી ૧
એ થાય કહેવી, પછી પચ્ચકખાણ કરવું. પછી પૂજાની ઢાળ કહેવી. તે નીચે પ્રમાણે છે.
25મી
ક
ન
ર
*
કંદમૂળનું ભક્ષણ કયારે પણ ન કરવું.