________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
૪પ૭
ની
અરજરાજરાજાની
ચા. (૫૪) વૃત્તિ સંક્ષેપ તપોરૂપ ચા. (૫૫) રસત્યાગ તપોરૂપ ચા. (૫૬) કાયફલેશ તપોરૂપ ચા. (૫૭) સંલેષણા તપોરૂપ ચા. (૫૮) પ્રાયશ્ચિત તપોરૂપ ચા. (૫૯) વિનય તપોરૂપ ચા. (૬૦) વૈયાવૃત્ય તપોરૂપ ચા. (૬૧) સ્વાધ્યાય તપોરૂપ ચા. (૬૨) ધ્યાન તપોરૂપ ચા. (૬૩) કાયોત્સર્ગ તપોરૂપ ચા. (૬૪) અનન્ત જ્ઞાન સંયુક્ત ચા. (૬૫) અનન્ત દર્શન સંયુક્ત ચા. (૬૬) અનન્તચારિત્ર સંયુક્ત ચા. (૬૭) ક્રોધનિગ્રહ કરણ ચા. (૬૮) માનનિગ્રહ કરણ ચા. (૬૯) માયા નિગ્રહ કરણ ચા. (૭૦) લોભનિગ્રહ કરણ ચારિત્રાય નમઃ
(નવમો દિવસ) તપ પદનો દુહો : ઈચ્છારેઘે સંવરી, પરિણતિ સમતા યોગે રે; એ તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે | વીર. //
તપ પદના ૫૦ ગુણો : - (૧) યાવત્રુથિક તપસે નમઃ (૨) ઈત્વરકથિક ત. (૩) બાહ્યૌનોદર્ય ત. (૪) અભ્યતર-ઔનોદર્ય ત. (૫) દ્રવ્યતઃ વૃત્તિસંક્ષેપ ત. (૬) ક્ષેત્રતઃ વૃત્તિસંક્ષેપ ત. (૭) કાલતઃ વૃત્તિસંક્ષેપ ત. (૮) ભાવતઃ વૃત્તિસંક્ષેપ ત. (૯) કાયફ્લેશ ત. (૧૦) રસત્યાગ ત. (૧૧) ઈન્દ્રિય કષાય-યોગ-વિષય-સંલીનતા ત. (૧૨) સ્ત્રી-પશુ-પડકાદિ-વર્જિત
સ્થાનાવસ્થિત ત. (૧૩) આલોચના-પ્રાયશ્ચિત ત. (૧૪) પ્રતિક્રમણપ્રાયશ્ચિત ત. (૧૫) મિશ્ર પ્રાયશ્ચિત ત. (૧૬) વિવેકપ્રાયશ્ચિત ત. (૧૭) કાયોત્સર્ગપ્રાયશ્ચિત ત. (૧૮) તપ પ્રાયશ્ચિત ત. (૧૯) છેદપ્રાયશ્ચિત ત. (૨૦) મૂલપ્રાયશ્ચિત ત. (૨૧) અનવસ્થિત પ્રાયશ્ચિત ત. (૨૨) પારાંચિત પ્રાયશ્ચિત ત, (૨૩) જ્ઞાનવિનયરૂપ ત. (૨૪) દર્શનવિનયરૂપ ત. (૨૫) ચારિત્ર વિનયરૂપ ત. (૨૬) મનોવિનયરૂપ ત. (૨૭) વચનવિનયરૂપ ત. (૨૮) કાયવિનયરૂપ ત. (ર૯) ઉપચાર વિનયરૂપ
અકરણીય વ્યાપાર કરવો નહીં.