________________
૪૫૬
રત્નત્રયી ઉપાસના
બધા જ કામ
ચારિત્ર પદના ૭૦ ગુણ (૧) પ્રાણાતિપાત વિરમણરૂપ ચારિત્રાય નમઃ (૨) મૃષાવાદ વિરમણરૂપ ચા. (૩) અદત્તાદાન વિરમણરૂપ ચા. (૪) મૈથુન વિરમણરૂપ ચા. (૫) પરિગ્રહ વિરમણરૂપ ચા. (૬) ક્ષમા ધર્મરૂપ ચા. (૧૦) તપો ધર્મરૂપ ચા. (૧૧) સંયમ ધર્મરૂપ ચા. (૧૨) સત્ય ધર્મરૂપ ચા. (૧૩) શૌચધર્મરૂપ ચા. (૧૪) અકિંચન ધર્મરૂપ ચા. (૧૫) બ્રહ્મચર્યરૂપ ચા. (૧૬) પૃથ્વીરક્ષા સંયમ ચા. (૧૭) ઉદક રક્ષા સંયમ ચા. (૧૮) તેજ રક્ષા સંયમ ચા. (૧૯) વાયુરક્ષા સંયમ ચા. (૨૦) વનસ્પતિ રક્ષા સંયમ ચા. (૨૧) દ્વીન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૨) ત્રીન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૩) ચતુરિન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૪) પંચેન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૫) અજીવ રક્ષા સંયમ ચા. (૨૬) પ્રેક્ષા સંયમ ચા. (૨૭) ઉપેક્ષા સંયમ ચા. (૨૮) અતિરિક્તવસ્ત્ર ભક્તાદિ પરિસ્થાપન ત્યાગરૂપ સંયમ ચા. (૨૯) પ્રમાર્જનરૂપ સંયમ ચા. (૩૦) મનઃસંયમ ચા. (૩૧) વાક સંયમ ચા. (૩ર) કાય સંયમ ચા. (૩૩) આચાર્યવૈયાવૃત્યરૂપ ચા. (૩૪): ઉપાધ્યાય વૈયાવૃત્યરૂપ ચા. (૩૫) તપસ્વિ વૈયાવૃત્યરૂપ ચા. (૩૬) લઘુ શિષ્યાદિ વૈયાવૃત્યરૂપ ચા. (૩૭) ગ્લાન સાધુ વૈયાવૃત્યરૂપ ચા. (૩૮) સાધુ વૈયાવૃત્યરૂપ ચા. (૩૯) શ્રમણોપાસક વૈયાવૃત્યરૂપ ચા. (૪૦) સંઘ વૈયાવૃત્ત્વરૂપ ચા. (૪૧) કુલ વૈયાવૃત્યરૂપ ચા. (૪૨) ગણવૈયાવૃત્ત્વરૂપ ચા. (૪૩) પશુપડ઼કાદિરહિત વસતિવસન બ્રહ્મગુપ્તિ ચા. (૪૪) સ્ત્રી હાસ્યાદિવિકાર વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૫) સ્ત્રી આસન વર્જન બ્રહ્મગુપ્તિ નિગ્રહ કરણ ચા.ચા. (૪૬) સ્ત્રી-અજ્ઞોપાર્ગ નિરીક્ષણ વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૭) કુદ્યન્તર સ્થિત સ્ત્રી હાવભાવ શ્રવણ વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૮) પૂર્વ સ્ત્રીસંભોગ ચિન્તન વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૯) અતિરસ આહાર વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૦) અતિ આહારકરણવર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૧) અંગવિભૂષા વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (પર) અનશન તપોરૂપ ચા. (૫૩) અનોદર્ય તપોરૂપ
twા મક પ્રકાર ન હબ મા જગદમન
દkબ તક + +
- ક
ક
ક
સ
ગુરૂનો ગુરુ બનવું નહીં.