________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
La
(૪) શ્રોત્રેન્દ્રિય વ્યઞ્જનાવગ્રહ મતિ. (૫) સ્પર્શનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૬) રસનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૭) ઘ્રાણેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ મતિ. (૯) શ્રોત્રેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૧૦) માનસ-અર્થાવગ્રહ મતિ. (૧૧) સ્પર્શનેન્દ્રિય-ઈહામતિ. (૧૨) રસનેન્દ્રિયઈહામતિ. (૧૩) ઘ્રાણેન્દ્રિય-ઈહામતિ. (૧૪) ચક્ષુરિન્દ્રિય-ઈહામતિ. (૧૫) શ્રોત્રેન્દ્રિય-ઈહામતિ. (૧૬) મન-ઈહામતિ. (૧૭) સ્પર્શનેન્દ્રિયઅપાય મતિ. (૧૮) રસનેન્દ્રિય-અપાય મતિ. (૧૯) ઘ્રાણેન્દ્રિય-અપાય મતિ. (૨૦) ચક્ષુરિન્દ્રિય-અપાય મતિ. (૨૧) શ્રોત્રેન્દ્રિય-અપાય મતિ. (૨૨) મનોઅપાય મતિ. (૨૩) સ્પર્શનેન્દ્રિય-ધારણા મતિ. (૨૪) રસનેન્દ્રિય-ધારણા મતિ. (૨૫) ઘ્રાણેન્દ્રિય-ધારણા મતિ. (૨૬) ચક્ષુરિન્દ્રિય-ધારણામતિ. (૨૭) શ્રોત્રેન્દ્રિય-ધારણા મતિ. (૨૮) મનોધારણા મતિ. (૨૯) અક્ષર શ્રુતજ્ઞાનાય નમઃ (૩૦) અનક્ષરશ્રુતજ્ઞા. (૩૧) સંજ્ઞિશ્રુતજ્ઞા. (૩૨) અસંશિશ્રુતજ્ઞા. (૩૩) સભ્યશ્રુતજ્ઞા. (૩૪) મિથ્યાશ્રુતજ્ઞા. (૩૫) સાદિ શ્રુતજ્ઞા. (૩૬) અનાદિ-શ્રુતજ્ઞા. (૩૭) સપર્યવસિતશ્રુતજ્ઞા. (૩૮) અપર્યવસિતશ્રુતજ્ઞા. (૩૯) ગમિકશ્રુતજ્ઞા. (૪૦) અગમિકશ્રુતજ્ઞા. (૪૧) અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞા. (૪૨) અનંગપ્રવિષ્ટશ્રુતજ્ઞા. (૪૩) અનુગામિ અવધિજ્ઞા. (૪૪) અનનુગામિ અવધિજ્ઞા. (૪૫) વર્ધમાન અવધિજ્ઞા. (૪૬) હીયમાન અવધિજ્ઞા. (૪૭) પ્રતિપાતિઅવધિજ્ઞા. (૪૮) અપ્રતિપાતિ અવધિજ્ઞા. (૪૯) ઋન્નુમતિ મન:પર્યવજ્ઞા. (૫૦) વિપુલમતિ મન:પર્યવજ્ઞા. (૫૧) લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનાય નમઃ
(આઠમો દિવસ) ચારિત્રપદના દુહો :
જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે-વીર.
વિદ્યાનું અભિમાન કરવું નહીં.
૪૫૫