________________
૪૫૪
રત્નત્રયી ઉપાસના
(૪૭) પરતીર્થિકાદિસંલાપવ‰નરૂપ શ્રી સ. (૪૮) પરતીથિંકાદિઅશનાદિદાનવર્જનરૂપ શ્રી સ. (૪૯) પરતીથિંકાદિગંધપુષ્પાદિપ્રેષણવર્જનરૂપ શ્રી સ. (૫૦) રાજાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૧) ગણાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૨) બલાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૩) સુરાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૪) કાંતારવૃત્ત્તાગારયુક્ત શ્રી સ. (૫૫) ગુરુનિગ્રહાગારયુક્ત શ્રી સ. (૫૬) ‘‘સમ્યક્ત્વ ચારિત્રધર્મસ્ય મૂલમ્'' ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૭) ‘‘સમ્યક્ત્યું ધર્મપુરસ્ય દ્વારમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૮) ‘‘સમ્યક્ત્વ ધર્મસ્ય પ્રતિષ્ઠાનમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૯) ‘‘સમ્યક્ત્યંધર્મસ્યાધાર:” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૦) ‘‘સમ્યક્ત્વ ધર્મસ્ય ભાજનમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૧) ‘“સમ્યક્ત્વ ધર્મસ્ય નિધિસન્નિભમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૨) “અસ્તિ જીવ:’” ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૩) ‘‘સ ચ જીવો નિત્ય:'' ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૪) ‘સ ચ જીવ: કર્માણિ કરોતિ’’ ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૫) ‘‘સ ચ જીવઃ સ્વકૃતકર્માણિ વેદયતિ'' ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૬) ‘‘જીવસ્યાસ્તિ નિર્વાણમ્'' ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૫૭) “અસ્તિ મોક્ષોપાય:'' ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ.
(સાતમો દિવસ) જ્ઞાનપદનો દુહો
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહીજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે.
6.
હૃદયને વિદેહી કરતા જવું.
-
વીર.
જ્ઞાનપદના ૫૧ ગુણઃ
(૧) સ્પર્શનેન્દ્રિય વ્યનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ (૨) રસનેન્દ્રિય વ્યઞ્જનાવગ્રહ મતિ. (૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિ.