________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
૪૫૩
+ નનન બe
દર્શનપદના ૬૭ ગુણ :(૧) પરમાર્થસંસ્તવરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ (૨) પરમાર્થજ્ઞાતૃસેવનરૂપ શ્રી સ. (૩) વ્યાપન્નદર્શનવર્જનરૂપ શ્રીસ. (૪) કુદર્શનવર્જનરૂપ શ્રી સ. (૫) શુશ્રુષા પ્રભાવકરૂપ શ્રીસ.રૂપ શ્રી સ. (૬) ધર્મરાગરૂપ શ્રી સ. (૭) વૈયાવૃત્યરૂપ શ્રી સ. (૮) અર્ધવિનયરૂપ શ્રી સ. (૯) સિદ્ધિવિનાયરૂપ શ્રીસ. (૧૦) ચૈત્યવિનયરૂપ શ્રી સ. (૧૧) શ્રુતવિનયરૂપ શ્રી સ. (૧૨) ધર્મવિનયરૂપ શ્રી સ. (૧૩) સાધુવર્ગવિનયરૂપ શ્રી સ. (૧૪) આચાર્યવિનયરૂપ શ્રી સ. (૧૫) ઉપાધ્યાયવિનયરૂપ શ્રી સ. (૧૬) પ્રવચનવિનયરૂપ શ્રી સ. (૧૭) દર્શનવિનયરૂપ શ્રી સ. (૧૮)
સંસારે શ્રીજિનઃ સાર” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૧૯) “સંસારેજિનમંત સારમ” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૨૦) “સંસારે જિનમતસ્થિત શ્રી સાદવાદિસારમ” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૨૧) શંકા દૂષણરહિતાય શ્રી સ. (૨૨) કાંક્ષાદૂષણરહિતાય શ્રી સ. (૨૩) વિચિકિત્સાદૂષણરહિતાય શ્રી સ. (૨૪), કુદષ્ટિ પ્રશંસાદૂષણરહિતાય શ્રી સ. (૨૫) તત્પરિયદૂષણરહિતાય શ્રી સ. (૨૬) પ્રવચનપ્રભાવરૂપ શ્રી સ. (૨૭) ધર્મકથાપ્રભાવકરૂપ શ્રી સ. (૧૮) વાદિપ્રભાવકરૂપ શ્રી સ. (૨૯) નૈમિત્તિકપ્રભાવકરૂપ શ્રી સ. (૩૦) તપસ્વિપ્રભાવકરૂપ શ્રી સ. (૩૧) પ્રજ્ઞપત્યાદિ વિદ્યા પ્રભાવકરૂપ શ્રી સ. (૩૨) ચૂર્ણાજનાદિસિદ્ધપ્રભાવકરૂપ શ્રી સ. (૩૩) કવિપ્રભાવરૂપ શ્રી સ. (૩૪) જિનશાસને કૌશલાયભૂષણરૂપ શ્રી સ. (૩૫) પ્રભાવનાભૂષણરૂપ શ્રી સ. (૩૬) તીર્થસેવાભૂષણરૂપ શ્રી સ. (૩૭) ધૈર્યભૂષણરૂપ શ્રી સ. (૩૮) જિનશાસને ભક્તિભૂષણરૂપ શ્રી સ. (૩૯) ઉપશમગુણરૂપ શ્રી સ. (૪૦) સંવેગગુણરૂપ શ્રી સ. (૪૧) નિર્વેદગુણરૂપ શ્રી સ. (૪૨) અનુકંપાગુણરૂપ શ્રી સ. (૪૩) આતિજ્યગુણરૂપ શ્રી સ. (૪૪) પરતીર્થિકાદિવંદનવર્જનરૂપ શ્રી સ. (૪૫) પરતીર્થિકાદિ નમસ્કારવર્જનરૂપ શ્રી સ. (૪૬) પરિતીર્થિકાદિઆલાપવર્જનરૂપ શ્રી સ.
ર કોઈના મોતથી હસવું નહીં.
+-
કે
તે
ને
*
-
4
+
+
+