________________
૪૫૦
રત્નત્રયી ઉપાસના
:
(ત્રીજે દિવસ) આચાર્યપદનો દુહો :ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. - વીર.
આચાર્યપદના ૩૬ ગુણ:(૧) પ્રતિરૂપગુણ સંયુતાય શ્રી આચાર્યાય નમઃ (૨) સૂર્યવતેજસ્વિગુણ સંયુતાય શ્રી આ. (૩) યુગપ્રધાનગમ સંયુતાય શ્રી આ. (૪) મધુરવાક્ય ગુણ સંયુતાય શ્રી આ. (૫) ગાંભીર્યગુણ સંયુતાય શ્રી આ. (૬) ધૈર્યગુણ સંયુતાય શ્રી આ. (૭) ઉપદેશગુણ સંયુતાય શ્રી આ. (૮) અપરિશ્રાવિગુણ સંયુતાય શ્રી આ. (૯) સૌમ્યપ્રકૃતિગુણ સંયુતાય શ્રી આ. (૧૦) શીલગુણ સંયુતાય શ્રી આ. (૧૧) અવિગ્રહણગુણ સંયુતાય શ્રી આ. (૧૨) અવિકથકગુણ સંયુતાય શ્રી આ. (૧૩) અચપલગુણ સંયુતાય શ્રી આ. (૧૪) પ્રસન્નવદન ગુણ સંયુતાય શ્રી આ. (૧૫) ક્ષમાગુણ સંયુતાય શ્રી આ. (૧૬) ઋજુગુણ સંયુતાય શ્રી આ. (૧૭) મૃદુગુણ સંયુતાય શ્રી આ. (૧૮) સવાંગમુક્તિગુણ સંયુતાય શ્રી આ. (૧૯) દ્વાદશવિધતપોગુણ સંયુતાય શ્રી આ. (૨૦) સપ્તદશવિધસંયમગુણ સંયુતાય શ્રી આ. (૨૧) સત્યવ્રતગુણ સંયુતાય શ્રી આ. (૨૨) શૌર્યગુણ સંયુતાય શ્રી આ. (૨૩) અકિંચનગુણ સંયુતાય શ્રી આ. (૨૪) બ્રહ્મચર્યગુણ સંયુતાય શ્રી આ. (૨૫) અનિત્યભાવનાભાવકાય શ્રી આ. (૨૬) અશરણભાવનાભાવકાય શ્રી આ. (૨૭) સંસારસ્વરૂપભાવનાભાવકાય શ્રી આ. (૨૮) એત્વભાવનાભાવકાય શ્રી આ. (૨૯) અન્યત્વ ભાવના ભાવકાય શ્રી આ. (૩૦) અશુચિભાવનાભાવકાય શ્રી આ. (૩૧) આશ્રવ-ભાવના ભાવકાર્ય શ્રી આ. (૩૨) સંવરભાવનાભાવકાય શ્રી આ. (૩૩) નિર્જરાભાવનાભાવકાય શ્રી આ. (૩૪) લોકસ્વરૂપ ભાવનાભાવકાય શ્રી આ. (૩૫) બોધિદુર્લભભાવનાભાવકાય શ્રી આ. (૩૬) ધર્મદુર્લભભાવનાભાવકાય શ્રી આ.
મારા કર્મો
જ ! લસ
જ મHT.18.1.1 નવ-w:
'કેડ રમતાક fer મમ મમ
1
+
4
, મા "ક.છ....
હ :
૪૩.
જુ
..
પણ
કોઈની પણ હાંસી કરવી નહીં.