________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
(ચોથો દિવસ) ઉપાધ્યાય પદનો દુહો :
તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ જગ ભ્રાતા રે-વીર.
૪૫૧
ઉપાધ્યાયપદના ૨૫ ગુણ :
(૧) શ્રી આચારાંગસૂત્રપઠનગુણ સંયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ (૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૩) શ્રી સ્થાનાંગસૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૪) શ્રી સમવાયાંગ સૂત્ર પઠનગુણ સંયુતાય શ્રી ઉ. (૫) શ્રી ભગવતી સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૬) શ્રી જ્ઞાતાસૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૭) શ્રી ઉપાસક દશા સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૮) શ્રી અન્તકૃદ્ દશા સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૦) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૧) શ્રી વિપાકસૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૨) ઉત્પાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૩) અગ્રાયણીયપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૪) વીર્યપયવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૫) અસ્તિપ્રવાદપૂર્વ-પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૬) જ્ઞાનપ્રસાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૭) સત્યપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૮) આત્મપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૯) કર્મપ્રવાદ પૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (ર૦) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૧) વિદ્યપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૨) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૩) પ્રાણાવાયપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૪) ક્રિયાવિશાલપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૫) લોકબિન્દુસારપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ.
Lock
સમભાવથી મૃત્યુને જોવું.