________________
૪૪૯
શ્રી નવપદ તપ આરાધના વિધિ
વૈથિ : વીર જિણેસર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મલે સવિ આઈ રે મેરા
- અરિહંત પદના બાર ગુણ :૧. અશોકવૃક્ષ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૨. પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૩. દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૪. ચામરયુગ્ય પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૫. સ્વર્ણસિંહાસન પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમ: ૬. ભામણ્ડલ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૭. દુંદુભિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૮. છત્રત્રય પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૯. જ્ઞાનાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમ: ૧૦. પૂજાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમ: ૧૧. વચનાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૨. અપાયાપગમાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ
(બીજો દિવસ) સિદ્ધપદનો દુહો :રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે-વાર.
સિદ્ધપદના આઠ ગુણ :૧. અનંતજ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨. અનંતદર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૩. અવ્યાબાધ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૪. અનંતચારિત્ર સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૫. અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૬. અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૭. અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: ૮. અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
ખોટા સોગન ખાવા નહીં.