________________
રત્નત્રયી ઉપાસના
(૯૧) શ્રી ભુવન પાર્શ્વનાથા શ્રી ભુવન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ભોયરા પાડો, મુ.પો. ખંભાત, જિ. ખેડા ઉં હ્રીં શ્રી ભુવન પાર્શ્વનાથાય નમ: ગુણરત્નરોહણ ભુવન મોહન ભુવન પારસનાથજી, તુજ મૂરતિના મલકાટથી મોહી રહ્યા સુરનાથજી, મને મુક્તિ પગથારે ચઢાવો નાથ પકડી હાથજી, શ્રી ભુવન’’ પારસનાથને ભાવે કરું હું વંદના.
(૯૨) શ્રી રાવણ પાર્શ્વનાથ શ્રી રાવણ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | મુ.પો. અલવર (રાજ.) ફૐ હ્રીં શ્રી રાવણ પાર્શ્વનાથાય નમઃ તુજ ચરણકેજમાં રાવને ઉમરાવ ભક્તિથી નમે, મુજ રાવ છે, ભવથી ઉગારો મોહરાય મુજને દમે,
જ્યાં રાવણે ભક્તિ કીધી પ્રભુનેહથી તુમે રાવણા, ‘‘શ્રી રાવણ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
કંઈક
R
T
'
'
'
(૯૩) શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ
મુ. ઉન્હલ, તા. ખાંચરોદ, જિ. ઉજ્જૈન ઉ0 હ્રીં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથાય નમ: કામિત પૂરો સહુ લોકનાં કામિતપૂરણ પ્રભુપાસજી, છે કામના મુજ કામને દૂર કરો હે નાથજી, છે કામ તારું ભક્તજનની પૂરી કરવી કામના, કામિતપૂરણ'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
GST
RAJ