________________
રત્નત્રયી ઉપાસના
(૮૮) શ્રી અલૌકિક પાર્શ્વનાથ શ્રી અલૌકિક પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. હાસામપુરા, પો. તાલોદ, જિ. ઉજ્જૈન ૐ હ્રીં શ્રી અલૌકિક પાર્શ્વનાથાય નમઃ પ્રભાવથી પૂરા પ્રભુ હાસામપુરામાં તમે, છે અલૌકિક મૂર્તિ તમારી તું પ્રભુ મુજને ગમે, તુજ હસ્તમાં નાગનાગણી જાણે ધરણ પદ્માવતી રમે, ‘“અલૌકિક’પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
DISTORTESURSD
(૯૦) શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. ફૂડેશ્વર, તા. મનસા, જિ. મંદસોર
ૐ હ્રીં શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ કૂર્કટ અને ઈશ્વરતણા બે ચરમ ભવની યાદમાં, એ નામથી દત્તે ભરાવ્યા અરજ સુણો ફરિયાદમાં, મુજ ભવ ભ્રમણ કિમ નહીં મિટાવ્યું (હવે) તારજો પરમાત્મા, ‘‘શ્રી કૂકડેશ્વર’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
13340
USER-SONG
(૮૯) શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ૭૬૨, ઘીઆમેડી, મુ.પો. મથુરા, ઉ.પ્ર.-૨૮૧૦૦૧ ૐ હ્રીં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ ઈછ્યા વિના માંગ્યા વિના તુજ ભક્તિ મુક્તિ આપતી, તું કલ્પદ્રુમથી અધિક છે કલ્પદ્રુમા પ્રભુપાર્શ્વજી, મથુરામહીં મધુરા પ્રભુભુજ મોહને મથી નાખજો, “કલ્પદ્રુમ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
Bas