________________
2
રત્નત્રયી ઉપાસના
(૮૫) શ્રી સમેતશિખર પાર્શ્વનાથ શ્રી સમેતશિખર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ કોઠી, ઠે. મધુવન, પો. શિખરજી, જિ. ગિરડિહ (બિહાર) ઉં હ્રીં શ્રી સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ સમેતશૈલે સાધુતેત્રીશ સાથ પ્રભુ આવે સહી, શ્રાવણ સુદી આઠમ દિને નક્ષત્ર વિશાખા મહીં, એક માસનું અણસણ કરી જ્યાં પાર્શ્વપ્રભુજી સિદ્ધતા, ‘સમેતશિખર'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
- ધડક
જ
છે
છે
છે
(૮૬) શ્રી ભટેવા પાર્શ્વનાથ શ્રી ભટેવા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. ચાણસ્મા, શ્રી ચાણસ્માની પેઢી, મોટી વાણિયાવાડ, જિ. મહેસાણા
ઉૐ હ્રીં શ્રી ભટેવા પાર્શ્વનાથાય નમઃ પ્રાપાળનૃપનો ભય હટાવવા જે પ્રભુનિર્મિત થતા, દવી પ્રભાવે વેળુમાંથી બન્નમય જે બની જતા, માતા અંબિકા ચરણમાં રહી જે પ્રભુને સેવતા, “શ્રી ભટેવા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૮૭) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ છે. જૈન તીર્થ
મુ. પો. નગપુર, જિ. દુર્ગ (મધ્યપ્રદેશ) ઉર્વી શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથાય નમઃ કેશીસ્વામીના ઉપદેશથી પ્રદેશી પ્રતિમા ભરાવતા, દૂધધારને ધરણેન્દ્ર સાથે જે પ્રભુજી પ્રગટતા, ઉપસર્ગને સહનાર તું, ઉપસર્ગ તું સહુના હરે, ઉવસગ્ગહરેપ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.