________________
૪૧૦
રત્નત્રયી ઉપાસના
પ્રથમ વખાણે ધર્મસારથીપદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકાર; પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જિન વેવીશજી, આઠમે થિરાવલી સંભળાવી, પિઉડા પૂરો જગીશ. ૨ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય ન-મીજેજી, વરશી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સહેલ ખામીજેજી, ” આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજે, ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાનસુધારસ પીજે છે. ૩ તિરથમાં વિમલાચલ ગિરિમાં, મેરૂ મહીઘર જેમ, મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમ0; અવસર પામી સાહષ્મીવચ્છલ્લ, બહુ પકવાન વડાઈજી, ખીમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી. ૪
(૨) (રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તેહમાં વલી ભાદરવો માસ, .
આઠ દિવસ અતિ ખાસ, પર્વ પજુસણ કરો ઉલ્લાસ, આઈઘરનો કરવો ઉપવાસ,
પોસહ લીજે ગુરુ પાસ, વડાકલ્પનો છઠ કરી છે, તે તણો વખાણ સુણીજે,
ચૌદ સુપન વાંચજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય,
વીર જિનેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર,
વીર તણો પરિવાર, ત્રીજે દિન શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત,
વળી નવભવની વાત,
અસંભવિત કલ્પના કરવી નહીં.