________________
Pre
6702
(૮૦) શ્રી નવખંડા પાર્શ્વનાથ શ્રી નવખંડા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શેઠ કાળા મીઠાની પેઢી, મુ. ધોધા, જી. ભાવનગર ૐ હ્રીં શ્રી નવખંડા પાર્શ્વનાથાય નમઃ મ્લેચ્છો તણી લડાઈમાં નવખંડ થાતા તાહરા, પણ અખંડસુખ સ્વામી પ્રભુ અખંડ બનતા માહરા, ખોવાયેલાને ખોળનારા આતમા મુજ ખોલજે, ‘‘શ્રી નવખંડા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
ગત
રત્નત્રયી ઉપાસના
(૭૯) શ્રી વહી પાર્શ્વનાથ શ્રી વહી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. તા. મલ્હારગઢ, જિ. મન્દસોર (રાજ.)
ૐ હ્રીં શ્રી વહી પાર્શ્વનાથાય નમઃ સિંહાકૃતિ તુજ મુખની ને વ્યાઘ્રશિલ્પે બિરાજતા, અદ્ભુત પરચા પૂરીને આશાતના સહુ ટાળતા, તારક મેરા વોહી-વોહી ભક્ત એમ પુકારતા, ‘‘શ્રી વહી’’ પારસનાથને ભાવે કરું હું વંદના.
(૮૧) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પો. ઉન્હેલ, જિ. ઝાલાવાડ, સ્ટે. ચૌમહાલ (રાજ.) ૐ હ્રીં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ નાગેશ્વરા પરમેશ્વરા તું પરમજ્યોત સ્વરૂપ છે, પ્રભાવ તાહરો છે અનોખો વિષાપહારી રૂપ છે, મરકત મણિમય દેહને કાઉસગ્ગ મુદ્રા ધારતા, “નાગેશ્વરા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.