________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
દંડવીર્યાદિ ભૂપ આરાધી અષ્ટમી વિશ્વાવિશજી અષ્ટ કરમ મલ દૂર કરીને પામ્યાં સિદ્ધ જગીશજી સિદ્ધાઈદેવી સંકટ ચૂરે વીર શાસન રખવાળીજી જીન ઉત્તમ અવલંબન કરતાં રત્ન લહે ગુણ માળજી-૪ * શ્રી અષ્ટમીની સજ્ઝાયઃ
અષ્ટ કર્મ ચુરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે રે; ક્ષાયિક સમકિતના ઘણી રે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે પ્યારે રે. અષ્ટ.૧ અનંતજ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથું વીર્ય અનંત મેરે; અગુરુ લઘુ સુક્ષ્મ કહ્યા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. અષ્ટ.ર જેહની કાયા જેહવી રે લાલ, ઉણી ત્રીજે ભાગ મેરે; સિદ્ધશિલાથી જોયણે રે લાલ, અવગાહન વીતરાગ મેરે. અષ્ટ.૩ સાદી અનંતા તિહાંડ ઘણાં રે લાલ, સમય સમય તેહ જાય મેરે; મંદિર માંહી દીપાલિકા રે લાલ, સઘળા તેજ સમાય મેરે. અષ્ટ.૪ માન ભવથી પામીયે રે લાલ, સિદ્ધ તણા સુખ સંગ મેરે;
એહનું ધ્યાન સદા ધરો રે લાલ, એમ બોલે ભગવતી અંગ મેરે. અષ્ટ.૫ શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરિશ મેરે;
સિદ્ધ થણાં ગુણ એ કહ્યા રે લાલ, દેવ દીયે આશીષ મેરે. અષ્ટ.
蛋蛋
એકાદશીનું ચૈત્યવંદન :
આજ ઓચ્છવ થયો ગુજ ઘરે એકાદશી મંડાય શ્રી જીનનાં ત્રણશે ભલા કલ્યાણક ઘર જાણ
સુરતર્ સુરમણી સુરઘટ કલ્પાવેલી ફળી મારે એકાદશી આરાધતાં બોધિ બીજ ચિત્ત ઠોર
Ba
અતિથિનું સન્માન કરવું.
૧
ર
૩૯૯