________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
Jા
ર )
9
૩૯૩
રૂ
ત્રિગડે બેઠા ત્રિભુવન પતિ, દેશના દીયે નરાય; કમળ સુકોમળ પાંખડી, એમ ન હૃદય સોહાય; શશિ પ્રગટે જિમ તે દીને, ધન્ય તે દીન સુવિહાણ; એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ; પા
- શ્રી બીજની સ્તુતિ -
(રાગ - શંખેશ્વર પાસજી પૂછયે) . અનુવાલી તે બીજ સોહાવે રે. ચંદારૂપ અનુપમ ભાવે રે. ચંદા વિનતડી ચિત ધરજે રે. સીમંધર ને વંદના કહેજો રે. (૧) વીશ વિહરમાનને વંદો રે. જિન શાસન પૂજી આણદો રે. ચંદા એટલું કામ મુજ કરજો રે. સિમંધરને વંદણા કહેજો રે. (૨) સીમંધર જિનની વાણી રે તે તો પીતાં અમીય સમાણી રે. ચંદા તમે સુણી અમને સુણાવો રે. ભવ સંચિત પાપ ગમાવો રે. (૩) સીમંધર જિનની સેવા રે. જિન શાસન ભાસન મેવા રે. ચંદા હોજો સંઘના ત્રાતા રે. જગત ચંદ્ર વિખ્યાતા રે. (૪)
- શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન :ત્રિગડે બેઠા વીરજિન ભાખે ભવિજન આગે; ત્રિકરણ શું ટિહું લોકજન, નિસુણો મન રાગે (૧) આરાધો ભલી ભાતમેં, પંચમી અનુવાળી; જ્ઞાન આરાધન, કારણે, અહીજ તિથિ નિહાળી. (૨) જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે; શિવપદ સુખ શ્રીકાર. (૩)
અસત્ય આજ્ઞા ભાખવી નહીં.