________________
૩૯૨
રત્નત્રયી ઉપાસના
- શ્રી બીજનું ચૈત્યવંદન:દુવિધ ધર્મ જિણે ઉપદીશ્યો ચોથા અભિનંદન બીજે જન્મ્યા તે પ્રભુ ભવ દુ:ખ નિકંદન-૧ દુવિધ ધ્યાન તમે પરિહરો આદરો દોય ધ્યાન એમ પ્રકાશ્ય સુમતિજીને તે ચવિયા બીજ દીન-૨ દોય બંધન રાગ દ્વેષ તેહને ભવિ તજીએ મુજ પરે શીતલન પરે બીજ દીને જીવ ભજીએ-૩ જવા જીવ પાદર્થનું કરી નાણ સુજાણ બીજ દીને વાસુ પુજ્ય પરે લણો કેવલજ્ઞાણ-૪ નિશ્ચયને વ્યવહાર દોય અદકાંતે ન ગ્રહીએ અરજીન બીજ દીને ચવી એમજીન આગળ કહીયે-પ વર્તમાન ચોવીશીએ એમ છનના કલ્યાણ બીજ દીને કે ઈ પામીયા પ્રભુ નાણ અને નિર્વાણ-૬ એમ અનંત ચોવીશીએ હુઆ બહુ કલ્યાણ જીન ઉત્તમ પદ પક્ષને નમતા અવિચળ સ્થાને - શ્રી બીજનું સ્તવન -
“દોહા” સરસ વચન રસ વરસતી, સરસ્વતી કળા ભંડાર; બીજ તણો મહીમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર; આપા જંબુદ્વીપના ભરતમાં, રાજગૃહી નયરી ઉદ્યાન; વીર નિણંદ સમોસર્યા, વાંદવા આવ્યા રાજન; રાઈ શ્રેણીક નામે ભૂપતી, બેઠા બેસણ ઠાય; પૂછે શ્રી જીનરાયને, ઘો ઉપદેશ મહારાય; તેવા
ક્રોધી વચન ભાખવા નહીં.