________________
પૂ. પ્રેમસૂરિદાદાની અંતિમ આરાધના
૩૮૯
પ્રત્યેક કરણી કરશું જિનવચનો ગ્રહી, મિટાવશું વળી કર્મતણો કબરોગ જે... એવો. ૬ સમવસરણ જિનવરનું જોશું કઈ પળે બાર પર્ષદામાં બેસશું કે ઈ વાર જો વાણી શ્રી જિનવરની સુણના કારણે શરીરવાણી ને માનસ થશે એક તાર જો. .... એવો. ૭ પ્રવચનમાતા આઠે મુજ માતા થશે, આણા જિનની કરશે મુજ સહકારજે, ચરણ કકરણ સિત્તરીઓ સહકારી થશે, વાસ કરશું સંયમગુણ દરબાર જે. .... એવો. ૮ કેવલજ્ઞાની મન:પર્યવ ઓહી મુણી, પૂર્વધરને ગણધર લબ્ધિવંત જો, ગૌતમસ્વામી સુધર્મા જંબૂ સમા, મુજને મળશે જ્યારે એવા સંત જે. .... એવો. ૯ શ્રી જિનવરની પાસે સંયમ આદરી, ક્યારે થઈશું અત્યંતર અણગાર જો, મન-વચન-કાયા રત્નત્રયી રટતાં હશે, અળગા થાશે જ્યારે દોષ અઢાર જો. ... એવો. ૧૦ ગીતાર્થ ગુરૂવરનું શરણું આદરી, વિચરશું વિકથા. ચારથી દૂર જે, સર્વકાળ સ્વાધ્યાય સખા થઈને વળી, ધ્યાતા રહીશું ધર્મધ્યાન ભરપૂર છે. .... એવો. ૧૧ બાહ્ય અત્યંતર ગ્રંથિ મુજ દૂર થશે, પ્રશમસુધાનું કરશું ક્યારે પાન જે, સર્વ સંસારી સંયોગો દૂર કરી, ગિરિ ગૃહામાં રહીશું કબ એકતાન જે. .... એવો. ૧૨
ધર્માનુરકત દર્શનથી વિચરવું.