________________
૩૮૬
રત્નત્રય ઉપાસન
હારૂTo રત્નત્રય ઉપાસન
પ્રભુજી માંગુ તારી પાસ, (રાગ.. તમે દેરાસર એવા રે ગજાવજો...) પ્રભુજી માંગુ તારી પાસ, મારી પૂરી કરજો આશ.
માંગી માંગી માંગુ છું બસ એટલું.
મને આવતો ભવ એવો આપજો ... Iril જન્મ મહાવિદેહમાં હોય, વળી તીર્થકર કુળ હોય.
પારણામાં નવકાર સંભળાય જો. મને પરા વર્ષ આઠમું જ હોય, પ્રભુ સમોસર્યા હોય.
ઉમંગે વ્યાખ્યાન જવાય છે. મને . સુણતાં વૈરાગ્ય જ થાય, વળી અનુજ્ઞા મળી જાય.
કોઈ આવે નહીં અંતરાય . મને ૪ll પ્રભુ હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય.
અને ચૌદ પૂરવ ભણાય છે. મને પા. જિનકલ્પીપણું હોય, ઉગ્ર અભિગ્રહ હોય.
માસ-માસ ક્ષમણ કરાય જો. મને દા ક્ષપકશ્રેણીએ ચઢાય, ઘાતી કર્મ અપાય.
કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. મને liળા. માનવ જન્મ મળી જાય, એવી કરણી કરાય.
અને મુક્તિ પુરીમાં જવાય જો. મને પટા
અહંપદ રાખવું કે ભાખવું નહીં.