________________
- રત્નત્રયી ઉપાસના
'
(૭૩) શ્રી નવલખા પાર્શ્વનાથ શ્રી નવલખા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ નવલચંદ સુબ્રતચંદ જૈન પેઢી, ગુજરાતી કટલા, મુ. પાલી ઉં હ્રીં શ્રી નવલખા પાર્શ્વનાથાય નમ: પાલી નગરનાં પાલનારા બોલને આ પાલો, પાલનહારા બિરુદ તારું, તોજ સાચું જાણો, નવઅંગમાં નવયંત્ર લેખો, તેથી તું નવલખા ‘‘શ્રી નવલખા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
આ
(૭૪) શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. કાપરડા, વાયા-ભાવિ, જિ. જોધપુર
છે હીં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ બાવળીયાના વૃક્ષ નીચેથી સ્વયંભૂ પ્રગટતા, કાપરડા તીથે બિરાજી કર્મ કંટક કાપતા, જેના દર્શનથી પ્રગટે સ્વયંભૂ બોધિ બીજની સ્પના, “શ્રી સ્વયંભૂ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
.
છે
AGS
(૭૫) શ્રી ફલવર્થિ પાર્શ્વનાથ શ્રી ફલવર્ધિ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. મેડતા રોડ, જિ. નાગોર-૩૪૧૫૧૧ (રાજ.)
ઉં હ્રીં શ્રી ફલવર્ષિ પાર્શ્વનાથાય નમઃ અજ્ઞાન પુષ્પ સંતથી જે પાર્શ્વપ્રભુજી પ્રગટતા, પારસ શ્રેષ્ઠીનો સાથિયો જે સ્વર્ણમય બનાવતા, તેથી તમે ફલવધેિ છો મુજ ભક્તિ ફલ વધારજો, ‘લવર્ધિ'' શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.