________________
રત્નત્રયી ઉપાસના.
Gર - OિD ૬
ઇજ
ના
| (૭૦) શ્રી રાણકપુરા પાર્શ્વનાથ . શ્રી રાણકપુરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. રાણકપુર, જિ. પાલી, સ્ટે. ફાલના ઉં હ્રીં શ્રી રાણકપુરા પાર્શ્વનાથાય નમઃ રાણકપુરાનું ધામ ધરણાશાહ જ્યાં વિકસાવતા, પ્રભુ પાર્થનું મંદિર તિહાં સહુ સ્થપતિઓ મળી સ્થાપતા, છે તીર્થ પ્રભુ આદિ તણું, જ્યાં પાર્શ્વ પ્રભુ પણ જાગતા, ''રાણકપુરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
| (૭૧) શ્રી સોગઠીયા પાર્શ્વનાથ
શ્રી સોગઠીયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ ધંધાવાડીની બાજુમાં, મુ. પો. નાડભાઈ, તા. દેસુરી (રાજ.)
હીં શ્રી સોગઠીયા પાર્શ્વનાથાય નમઃ ચોપાટ ચાર ગતિ તણી ખેલુ પ્રભુ સંસારમાં, મુજ સોગઠી જીતાડજો પહોંચાડો તુજ દ્વારમાં, જેનલગિરિના મૂળમાં જે જમીનમાંથી પ્રગટતા, “સોગઠીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૭૨) શ્રી વરકાણા પાર્શ્વનાથ શ્રી વરકાણા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | મુ.પો. નાડલોઈ, તા. દેસુરી (રાજ.) ફ હ્રીં શ્રી વરકાણા પાર્શ્વનાથાય નમઃ વરકાણા નગરે શોભતા વરગંધહસ્તિ સમા પ્રભુ, વિનવી રહ્યા આ ભક્ત તારા, કાં નવિ રિઝતા વિભુ? જગમાતને જગતાત તું જગનાથ એ તુજ નામના, વરકાણા’’ શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.