SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયી ઉપાસના સંઘ ચતુર્વિધ સ્થાપવા, દેશના દિયે મહાવીર; ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજૂર. ૭ કાર્તિક અમાવાસ્યા દિને, શ્રી વીર લહ્યા નિર્વાણ; પ્રભાતે ઈંદ્રભૂતિને, આખું કેવળનાણ. જ્ઞાનગુણે દીવા કર્યાએ, કાર્તિક કમળા સાર; ‘પુણ્ય' મુગતિ વધૂ વર્યા, વરતી મંગળ માળ. ૯ TET પંચતીર્થના પૈત્યવંદનો સુખદાઈ શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો, ચંપાપુરી શ્રી વાસુપુજ્ય, મુખ પુનમ ચંદો ....૧.. ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતરું કંદો, સમેતશિખરે શ્રી પાર્શ્વનાથ, પૂજી આણંદો ........ અપાપા નયરી વીરજી એ, કલ્યાણક શુભ ઠામ, રૂપવિજય કહે સાહિબા, એ પાંચે આતમરામ ....૩... ૬ દિ 5 શ્રી ચોવીશ જિનના વર્ણનું ચૈત્યવંદન પદ્મપ્રભને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભને સુવિધિનાથ, દો ઉજજ્વલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. સોળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૧ ૨ ૩ વેરાગી અને ગંભીરભાવથી બેસવું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy