________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
–
૩પ૯
•..સાચો.
વૈભવના વાયરા, દિશા ભુલાવતા, આશાનાં આભલાં, મનને ડોલાવતાં. તોફાન જાગ્યું છે દરિયા મોઝાર, હોડી હલકારા મારતી. ...સાચો. ઊંચે છે આભ ને નીચે છે ધરતી, માન્યો છે એક મેં સાચો તું સારથિ, જૂઠો જામ્યો આ સઘળો સંસાર, જીવું હું તારા આધારથી...સાચો. કાયાની દાંડીનું કાચું છે લાકડું, તું છે મદારી અને હું છું તારું માંડું, દોરી મેં ભક્તિની ઝાલી કિરતાર, નીકળું હું ખોટા સંસારથી...સાચો. તોફાની સાગરમાં નૈયાને તારો, છેલ્લી અમારી પ્રભુ અરજી સ્વીકારજો, પ્રભુ દર્શન દેજો તત્કાળ, છૂટું હું તારા વિયોગથી
- (૫) જય જયકર સાહિબ, શાસનપતિ મહાવીર, માનવ મનરંજન, ભંજન મોહ જંજીર; દુઃખ દારિદ્ર નાસે, તિહુઅણ જણ કોટીર, આયુ વર્ષ બહોંતેર, સોવનવર્ણ શરીર. ઋષભાદિક જિનવર, સોહે જગ ચોવીશ, વળી તેહના સુંદર, અતિશય વર ચોત્રીશ; ભવ દવ ભય ભેદક, વાણી ગુણ પાંત્રીશ, જિન ત્રિભુવન તીરથ, પ્રહ ઊઠી પ્રણમીશ. પ્રભુ બેસી ત્રિગડે, વીર કરે વખાણ, દાન શીલ તપ ભાવ, સમજે જાણ અજાણ; સંસાર તણું જે હ, જાણે સકલ વિન્નાણ, જિનવાણી સુણતાં, ફલ લાભે કલ્યાણ. ૩
જ
.
:
સહેલામાં સહેલો ઉપાય છે કે દોષને ઓળખી દોષને ટાળવા.