________________
૩પ૪
રત્નત્રયી ઉપાસના
દશ પઈન સુસંગા, સાંભળો થઈ એકંગા, અનુયોગ બહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગા. ૩ પાસે યક્ષ પાસો, નિત્ય કરતો નિવાસો, અડતાલીસ જાસો, સહસ પરિવાર ખાસો; સહુએ પ્રભુ દાસો, માગતા મોક્ષ વાસો, કહે પદ્મ નિકાસો, વિદનનાં વૃંદ પાસો. ૪
(૪). શ્રી શંખેશ્વર પુરવર મંડન, પાસ અને સર રાજે છે. ભાવ ધરી ભવિયણ જે ભેટે, તસ ઘર સંપત્તિ છાજે છે, જસ મુખ નિરૂપમ નૂર નિહાલી, માનું શશધર લાજે છે, અશ્વસેન નરપતિ કુલ દિનકર જસ મહિમા જગ ગાજે છે....૧ વર્ધમાન જિનવર ચોવીશે, અરચો ભાવ અપાર છે, ચંદન કેસર કુસુમ કૃષ્ણાગરૂ, ભેળીમાંહિ ધનસારજી, ઈણિ પેરે અરિહંત સેવા કરતાં, મન વાંછિત ફલ સાધેજી, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, નેહ અહનિશ આરાધેજ ..૨ શ્રી જિનવર ભાષિત આદરશે, નિજ ઘર લક્ષ્મી ભરશે જ, દુસ્તર ભવસાગર તે તરશે, કેવલ કમલા વરશે; દુર્ગતિ દુષ્કૃત દૂર કરશે, પરમાનંદ અનુસરશે છે, શ્રી શંખેશ્વર પાસ નિણંદને, જે નર મન મોહી ધરશે જી ...૩ શ્રી શંખેશ્વર પાસતણા જે, જે સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઈ સામિણી, પેખે પાપ પલાય છે, શ્રી રાધનપુર સકલ સંઘને, સાંનિધ્ય કરજો માય છે, શ્રી શુભવિય સુધી પદ સેવક, જય વિજયં ગુણ ગાયજી ...૪
છે શ્રી શંખેશ્વર તીર્થાધિપતિ શ્રી પાર્શ્વનાથાય નમઃ |
જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સવપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે.