SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૠષભાદિક ચોવીશે જિનવર, ભાવ ધરીને વંદો જી, વર્તમાન જિનમૂર્તિ દેખી, હઈડે હોવે આણંદો છ; અઢીદ્વીપમાં હુઆ વળી હોસે, જિનવર કરું પ્રણામ જી, કર્મ ક્ષય કરી મુગતે પોહોતા, ધ્યાં તસ જિન નામ જી. ૨ જિનવર વાણી અમીય સમાણી, સકલ ગુણની ખાણી જી, અગ્યાર અંગ ને બાર ઉપાંગ જ, ગણધરદેવે ગુંથાણી જી; જે તે લોકો સુણે રે ભવિકા, હૃદય ઉલટ આણી જી, ભવોદધિનો પાર ઉતરવા, નાવા 3ડી જાણી જી. ૩ રજનીકરમુખી મૃગલોચની, શ્રીદેવી પદ્માવતી જી, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસતણા ગુણ ગાવતી જી; ચવિંહ સંઘને રક્ષાકારી પાપ તિમિરને કાપે જી, દેવવિજય કવિ શિસ તત્ત્વને, વાંછિત તેહ જ આપે જી. ૪ (3) (રાગ આદિ જિનવર રાયા) - શ્રી પાસ જિણંદા, મુખ પુનમ ચંદા, પ૬ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઈંદા; લંછન નાગિંધ્રા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખકંદા. જન્મથી વર ચાર, કર્મ નાસે અગ્યાર, ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર; સવિચોત્રીસ ધાર, પુણ્યના એ પ્રકાર, નમીએ નરનાર, જેમ સંસાર પાર. એકાદશ અંગા, અંગા, તેમ બારે ઉથંગા, ષટ્ છેદ સુચંગા મૂલ ચારે સુરંગા; ૧ R ૩૫૩ >> } # તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર. નવીન વ્યસન કરતાં અટક.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy