________________
૩પ૨
રત્નત્રયી ઉપાસના
E
-
-
-
- શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિઓ :
પાસ જિગંદા વામાનંદા, જબ ગરબે ફળી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મલી; જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજ ચિત્ત વિરાજ, વિલોકિત વ્રત લીયે. ૧ વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂરે જિન પતિ, પાસ ને મલ્લિ ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષટુ શત સાથે સંયમ ધરતા, વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજે મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી વાણી મીઠી, સુરતરૂ વેલડી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી; સાકર સેંતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુર વધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષો વામન યક્ષો, મસ્તકે ફણાવલી, ' ચાર તબાહી કચ્છપ વાહી, કાયા જસ શામલી; ચઉકર પ્રોંઢા નાગારૂઢા, દેવી પદ્માવતી, સોવન કાન્તિ પ્રભુ ગુણ ગાતી, વીર ધરે આવતી. ૪
(રાગ-વીર જિનેશ્વર અતિ અલવેસર) શ્રી પાસજિર્ણસર ભુવન દિસેસર, શંખેશ્વરપુર સોહે છે, બાવના ચંદન ઘસી ઘણું ભાવે, પૂજતાં મન મોહે છે; પુરિસાદાણી વામાવાણી, જાયો એહ જિબિંદો છે, કમઠ શઠ હઠ એહ નિવારી, નાગ કીયો ધરણિદો છે. ૧
સપુરૂષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.