________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
ફૂંકી મંત્રી ધરણેન્દ્ર બનાવ્યો, તેમ તારી લેજો નાથ પ્રભુ હુઁ હું અનાથ, વિનંતી...
શહેર વારાણસી તારૂં મોટું ધામ છે,
પ્યારા પાર્શ્વ શામલિયા તારૂં નામ છે કેવો દીપે છે દરબાર આંગી લાલ ગુલાલ, વિનંતી... અંગે આંગી બની છે સારી, તારે માથે મુગટ છે ભારી કાને કુંડલનો શણગાર, એવો મારો દીનાનાથ, વિનંતી... જૈન સેવક આજે ગાવે, ભક્તિ ભાવથી પૂજા ભણાવે સહુ સાથે મળી નાથ, તને વિનવું છું નાથ, વિનંતી... મારા શામલા છો નાથ...
(૬)
કોયલ ટહુંકી રહી મધુવનમે, પાર્શ્વ શામળીયા બસો મેરે મનમે; કાશી દેશ વારાણસી નગરી, જન્મ લીયો પ્રભુ
ક્ષત્રિયકુ લમે...કોયલ.
બાલપણામાં પ્રભુ અદ્ભૂત જ્ઞાની,
કમઠકો માન હો
નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર,
નાગકું કિયો સુરપતિ એક છીનમે...કોયલ.
એક પલમે...કોયલ.
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમ ભીંજ ગયો એક રંગમે...કોયલ.
સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્શ્વજીકો મહિમા તોન
ઉદયરતનકી એહી અરજ દિલ અટકો તોરા ચરણ
ભુવનમે...કોયલ.
હૈ,
કમલમે...કોયલ.
વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે.
૩૫૧