SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ હતો ST: રત્નત્રયી ઉપાસના (૪) હે શંખેશવર સ્વામી હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી; તમને વંદન કરીએ, (૨) શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર સ્વામી. ૧ મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ; (૨) તારા નામે ચાલે, (૨) મારા શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર સ્વામી. ૨ દુઃખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો; (૨) પાપ અમારા હરજો, (૨) શિવ સુખને દેજો. હે શંખેશ્વર સ્વામી. ૩ નિશદિન હું માંગું છું. સ્વામી, તુમ ચરણે રહેવા; (૨) ધ્યાન તમારું ધ્યાવું, (૨) સ્વીકારો સેવા. હે શંખેશ્વર સ્વામી. ૪ રાત દિવસ ઝંખું છું સ્વામી, તમને મળવાને; (૨) આતમ અનુભવ માંગું, (૨) ભવ દુઃખ ટળવાને. હે શંખેશ્વર સ્વામી. ૫ કરૂણાના છો સાગર સ્વામી, કૃપા તણા ભંડાર; (૨) ત્રિભુવનના છો નાયક, (૨) જગના તારણહાર. હે શંખેશ્વર સ્વામી. ૬ મારા શામલા છો મારા શામલા છો નાથ, પ્યારા પારસજી હો લાલ-૨ વિનંતી કરું કર જોડીને નાગ અગ્નિમાંથી ઉગાર્યો, જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકશે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy