________________
રત્નત્રયી ઉપાસના
(૬૪) શ્રી સિરોડીયા પાર્શ્વનાથ શ્રી સિરોડીયા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ મુ. સિરોડી (મોટી), વાયા-અનાદરા, તા. રેવદર, જિ. શિરોહી ફૐ હ્રીં શ્રી સિરોડીયા પાર્શ્વનાથાય નમ: જગમોહ વિષ ઉતારવા સિરોડીમાં તું ગારુડી, તુજ મૂર્તિ મોહનગારી જાણે, ખીલી અમૃતવેલડી, પ્રભુ તુંહી તુંહી ધૂન જાગે એક એ મુજ કામના, શ્રી “સિરોડીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
')
(૬૫) શ્રી હમીરપુરા પાર્શ્વનાથ શ્રી હમીરપુરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. હમીરપુર, પો. કૃષ્ણકુંજ, જિ. સિરોહી (રાજ.)
છે હીં શ્રી હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ બળતો ઉગાયો નાગને તેમાં શું માર્યો મીર તે, મુજ મોહપીરને મારશો તો માનું તારા હીરને, મીરપુર નિવાસી હે પ્રભુ તું વીરને વડપીર છે, ‘હમીરપુરા” પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૬૬) શ્રી પોસલી પાર્શ્વનાથ શ્રી પોસલી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. પોસલીયા, સ્ટે. એરનપુરા, જિ. શિરોહી (રાજ.)
હૈ શ્રી પોસલી પાર્શ્વનાથાય નમ: પોસાલીયા તીર્થાધિપતિને પેખતા નયણા કરે, તુજ શ્યામલી મૂરત પ્રભુ મુજ કર્મરજ શ્યામલ હરે, મુજ વાસના શોષી લઈને ભાવનાને પોષતા, પોસાલીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.