________________
(૬૨) શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શ્રી સુવર્ણગિરિ શ્વે. જૈન તીર્થ પેઢી, મુ.પો. જાલોર (રાજ.)
ૐ હ્રીં શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથાય નમઃ મુજ મનમંદિરમાં જે પ્રભુજી કુંકુમ પગલે પધારતા, મુજ હૃદયમાં પ્રભુજી મરાલ બનીને રાજતા, મુજ આતમાના હર પ્રદેશે જે પ્રભુજી બિરાજતા, “કુંકુમરોલ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
SUKSURGE SUIPARASUR
રત્નત્રયી ઉપાસના
(૬૧) શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ
કોઠારી પાડો, મુ.પો. જેસલમેર (રાજ.) ૐ હ્રીં શ્રી સંકટહરણ પાર્શ્વનાથાય નમ: સંકટહરી સહુ ભક્તના જે વાંછિતોને આપતો, જે હૃદયમાં સ્થાપે તને, તેને મુક્તિપદમાં સ્થાપતો, મુજ મોહ ચોરને જેર કરતો નાથ જેસલમેરનો, ‘‘સંકટહરણ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૬૩) શ્રી આશાપુરણ પાર્શ્વનાથ શ્રી આશાપુરણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. નૂન, જિ. સિરોહી, વાયા-કાલંદ્રી (રાજ.)
ૐ હ્રીં શ્રી આશાપુરણ પાર્શ્વનાથાય નમઃ આશારહિત અવધૂત સમો તું તે છતાં આશા પૂરે, ઉપસર્ગને સહનાર તું પણ તે છતાં સંકટ ચૂરે, છે नून નગરે જગતજનની તુજમાં નહિ ન્યૂનતા, ‘‘આશાપૂરણ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
Se