________________
રત્નત્રયી ઉપાસના
Poe
(૫૮) શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સુથરી, તા. અબડાસા, જિ. કચ્છ ૐ હ્રીં શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ ધૃતપૂરિત ભાજનને વિષે ભગવાન જે કલ્લોલતા, ને લાજ રાખી સંઘની દુષ્કાળને ડોલાવતા, જે કચ્છ સુથરીમાં બિરાજે લાડકા લલચામણા, ‘‘ધૃતકલ્લોલ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૬૦) શ્રી લોદ્રવા પાર્શ્વનાથ શ્રી લોદ્રવા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. લોદ્રવપુર, જિ. જેસલમેર (રાજ.) ૐ હ્રીં શ્રી લોકવા પાર્શ્વનાથાય નમઃ આ દેશની સીમે બિરાજે દેશ આખો રક્ષવા, તુજ મસ્તકે અદ્ભુત ફણાને નામ તારું લોદ્રવા, જ્યાં આવતા અહર્નિશ અહિપતિ ભક્તિથી પ્રભુ ભેટવા શ્રી ‘‘લોદ્રવા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
ORGASMASHORTS
(૫૯) શ્રી ભયભંજન પાર્શ્વનાથ શ્રી ભયભંજન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ભીનમાલ, જિ. જાલોર (રાજ.) ૐ હ્રીં શ્રી ભયભંજન પાર્શ્વનાથાય નમઃ પરચો બતાવ્યો નાથ ગઝનીખાન માન ઉતારવા, ભીનમાલનો ભગવાન છે, શ્રી સંઘના ભય ભાંગવા, મુજ મોહ ભયને ભાંગજે ભગવાન તુજને ધ્યાવવા, ‘‘શ્રી ભયભંજન’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
Bi
29:4s sl