________________
WE USE
re
J
(૫૬) શ્રી ભાભા પાર્શ્વનાથ શ્રી ભાભા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ
ચોકમાં, ચોરીવાળુ દેરાસર, મુ. જામનગર ૐ હ્રીં શ્રી ભાભા પાર્શ્વનાથાય નમઃ
સુગઠિત તમારી દેહયષ્ટિ કર્મકષ્ટિ કાપતા, તુજ ભામણા લેતી સમષ્ટિ પાર્શ્વ ભાભા ઓપતા, જે જામનગરે જાગતા જીવમૈત્રીને રેલાવતા, ‘શ્રી ભાભા” પારસનાથને ભાવે કરું હું વંદના.
>>> :"s
6
રત્નત્રયી ઉપાસના
(૫૫) શ્રી સપ્તફણા પાર્શ્વનાથ શ્રી સપ્તફણા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. ભણસાલ, જિ. જામનગર (સૌરાષ્ટ્ર) ૐ હ્રીં શ્રી સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ હે સપ્તફણા પ્રભુપાર્શ્વજી મુજ સાત ભય નિવારજો, ભણસાલથી મુજ મોહને હે નાથ પાઠ ભણાવજો, તુજ દર્શનની ઈચ્છા ઘરે તે દેવ બની પણ આવતા, ‘‘શ્રી સપ્તફણા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
IAS 05
(૫૭) શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ભદ્રેશ્વર, તા. મુંદ્રા, જિ. કચ્છ (ગુજ.) ૐ હ્રીં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ તારી પ્રતિષ્ઠા નાથ કરતા કપિલ કેવલી આવીને, ને નાગરાજને દેવગણ આવી નમે જગનામિને, છો કચ્છના શણગારને અણગારના નાયક તમે, શ્રી ‘‘ભદ્રેશ્વર’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.