________________
રત્નત્રયી ઉપાસના
(૫૨) શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ કંપાણી ફળીયા, મુ.પો. માંગરોળ, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ નવપલ્લવિત નિજ અંગુલી કરનાર પ્રભુ ! નયને ધરો, મુજ ભાવના મૂર્છિત બની નવપલ્લવિત તેને કરો, માંગરોળ નગરે ઈશ હૈ જગદીશ તું જગ જાણીતો, ‘‘નવપલ્લવિત’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
2GERUS DEOD
UPS UPSE
CO
(૫૪) શ્રી બરેજા પાર્શ્વનાથ શ્રી બરેજા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. બરેજા, જિ. જૂનાગઢ
ૐ હ્રીં શ્રી બરેજા પાર્શ્વનાથાય નમઃ આલમ આખી નાથ તુજને દેવ સાચો માનતી, છો શામળા પણ નાથ તારી ધવલ કીર્તિ જામતી, જે બરેજે બળવંત બેઠો, મોહબળને તોડવા, ‘‘શ્રી બરેજા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
ISSUES
(૫૩) શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. જામભાણવડ, જિ. જામનગર ૐ હ્રીં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથાય નમઃ અમૃત ઝરે તુજ મુખથી મુજ આતમા ભીંજાવજે, ને અમરપદ આપી પ્રભુ તું દેવાધિદેવ કહાવજે, જે સ્વપ્ન આપી ભવિકના શ્રદ્ધા કમલ વિકસાવતા “અમૃતઝરા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
Be